Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

ખેલાય જંગ

ખેલાય જંગ

1 min
391


જન્મદિવસની ઉજવણી આપણે કરતાં ઉમંગ સંગ;

બિચારા ગરીબના ખોરડાંમાં અંધકારનો ખેલાય જંગ...!


મમ્મી પપ્પા પાસે આપણે મંગાવીએ મોંઘાં મોંઘા ટોય;

કૂડા કચરાનાં ઢગમાં બાળમજૂરી કરતાં ખૂણે બેસી રોય..!


મોટી મોટી કેક કાપી ખાવાં કરતાં લપેટી દઈએ જો અંગ;

એઠી જૂઠી ડિશોમાં મોંને મારી મારી કરતાં જીભને તંગ...!


અઢળક કપડાં વસાવીને પણ કરતાં રહેતાં નવી નવી માંગ;

ગરીબના તન પર ચીંથરેહાલ બનેલાં કાળા જામેલ દાગ...!


પૈસાનો ધુમાડો કરતાં તવગંરનાં શોખનો અસંતોષ હા ખોટો;

બિચારા લાચાર જીવનાં જન્મદિન વચ્ચે તો મસ મોટો કાંટો...! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational