Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deep Bhingradiya

Inspirational Others

4.3  

Deep Bhingradiya

Inspirational Others

કુદરત એક કલાકાર

કુદરત એક કલાકાર

1 min
355


કુદરત તો કેવો કલાકાર, 

સૃષ્ટિનો સર્જનહાર

મનુષ્ય જીવનનો આ દાતાર, 

સમગ્ર વિશ્વનો પાલનહાર,


તારાઓના જૂથમાં ચમકતો ચિતાર, 

સજીવ- સૃષ્ટિના હૃદયનો ધબકાર 

સૂર્યમંડળનો તું રચનાર, 

માટીની મૂર્તિઓમાં તારો આકાર


અખીલ વિશ્વનો તું એક જ સમ્રાટ, 

અમે તો માત્ર તારા કિરદાર

અમારી રગે-રગમાં બસ તારો જ વિચાર, 

કુદરત તું આ કેવો કલાકાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational