STORYMIRROR

Dr Sejal Desai

Inspirational

4  

Dr Sejal Desai

Inspirational

ક્ષણમાં જીવન

ક્ષણમાં જીવન

1 min
174

હું રહું છું નિજ મસ્તીમાં સદાય,

ક્ષણમાં જીવન જીવવું એ જ પર્યાય,


ભૂત ભવિષ્ય ને છોડવું એ જ છે ન્યાય,

વર્તમાનમાં જ જીવીને આ જીવ હરખાય,


ચિંતા ત્યજી દે મન, એ અઘરું કામ કહેવાય,

છતાંય એ માટે પ્રયત્ન કેમ નહીં કરાય ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational