Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyotsna Patel

Thriller Others

4  

Jyotsna Patel

Thriller Others

કસોટીની એરણે

કસોટીની એરણે

1 min
310


કસોટીની એરણે મને કાં ચડાવો તમે ?

પછી ગેરલાયક ઠેરવી કાં રડાવો તમે ?


જાણું છું હું કોણ કેટલામાં છે અહીં,

મળે તક ત્યાં કમાડ ઠેલી લડાવો તમે !


જીવન કેરી પરીક્ષા આપી રહી છું હું;

રંગ લાવે શ્રમ મારો, કેમ ભાગ પડાવો તમે ?


ખુમારીથી જીવું છું, ખુલાસા નહીં આપું કદી,

કરી છળ-પ્રપંચ, ભલે ઘાટ ઘડાવો તમે !


સઘળી માયા સંગ ત્યજી અતિ લાલસા,

નથી ફર્ક મને, કંચન મહીં હીરા જડાવો તમે !


નથી વાસ મારો શીશ તણી મહોલાતોમાં,

કંકર દેખાડી 'જ્યોત', શાને થડકાવો તમે ?


Rate this content
Log in

Similar gujarati poem from Thriller