Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pinky Shah

Romance

3  

Pinky Shah

Romance

કસક

કસક

1 min
7.1K


રહી ગઈ 'કસક'

એક જ

એને એકવાર

જોયાનું

મળ્યાનું

સુખેય

નસીબ

ન્હોતું

કદાચ

હાલાતની

સામે

એક વધુ

પ્રણયકથા

એ દમ તોડયો.


કસક બસ

એટલી જ

કે ગુમાવેલી

એ પ્રણયની

નિર્દોષ પળો

ક્યારેય હવે

અંતરમનને

ઝંકૃત નહીં કરે

ઝલક એની

ક્યારેય મારા

હદય ઝરુખે

નસીબ નહીં

થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance