કરું પ્રયાસ
કરું પ્રયાસ
ના માને મન
વ્યાપી જાય હતાશા
નિષ્ફળ રહ્યો.
સતત કર્મ
ના મળે કોઈ ફળ
છતાં પ્રયત્નો.
આશા જરૂરી
હિંમત સાથે ફરી
કરું પ્રયાસ.
એક દિવસ
મળશે સફળતા
થશે આનંદ.
ના માને મન
વ્યાપી જાય હતાશા
નિષ્ફળ રહ્યો.
સતત કર્મ
ના મળે કોઈ ફળ
છતાં પ્રયત્નો.
આશા જરૂરી
હિંમત સાથે ફરી
કરું પ્રયાસ.
એક દિવસ
મળશે સફળતા
થશે આનંદ.