Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neeta Chavda

Romance

4  

Neeta Chavda

Romance

કરામત

કરામત

1 min
354


કોઈ કરી ગયું કરામત દિલથી 

મને ખબર ના પડી !

ક્યારે દિલ દઈ દીધું રણજિતને 

મને ખબર નાં પડી !


તારી મીઠી મીઠી વાતોમાં ને

પ્યારભરી કવિતામાં ,

ક્યારે થઈ ગયો ઈઝહાર પ્યારનો,

મને ખબર ના પડી !


વાતો કરતાં કરતાં,

થઈ ગઈ સગાઇની વાત,

ઘરેથી મળીગઈ ઇજાજત,

મને ખબર ના પડી !


પ્રેમની છેં કેવી અજબ કરામત,

તારા બોલ મને લાગે બહુ વાલા,

હૈયે થઈ પ્યારની દસ્તક ક્યારે,

મને ખબર નાં પડી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance