STORYMIRROR

Goswami Bharat

Fantasy Others

3  

Goswami Bharat

Fantasy Others

કોરોનાનું સંક્રમણ

કોરોનાનું સંક્રમણ

1 min
27

સાવચેતી પગલાં રૂપે,

ચેતવણી આપવામાં આવે છે કે,


કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા,

તમામ રાજા, રાણી ને ગુલામ ને,


માસ્ક પહેરીને રહેવું,

બાવન પાનાની રમતમાં, જનહિતમાં જારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy