કોરોના ઉચ્ચાલન સિદ્ધાંત હાઈકુ
કોરોના ઉચ્ચાલન સિદ્ધાંત હાઈકુ


કોરોના ઉચ્ચાલન સિદ્ધાંત હાઈકુ
કોરોના એક, છે બત્રીસ લખણો, ડર બધાને
ભરખ્યા બાર, બીમાર હજારેક, પુરાયા લાખ
નાયક એક, સલાહકાર વીસ, સલાહ લાખ
નોકર નેવું, અમલદાર આઠ, અમલ શૂન્ય
પોલીસ પાંચ, પકડાયા પચાસ, હતા હજાર
ડોક્ટર દસ, તપાસ્યા ત્રણસો, બીમાર બાર
મરનાર બે, સ્મશાન સુમસાન, ડાઘુ પંદર.