કોણ ?
કોણ ?
વિશ્વ વિજેતા
બનશે કોણ ? આજે
મંડાયો જંગ.
રસાકસી થૈ
ખેલ ખરાખરીનો
હૈડામાં હામ.
જીત નિશ્ચિત
થૈ ! હરાવે કાંગારુ
ટીમ ઈંડિયા.
દૃઢતા રાખી
કરવો મુકાબલો
મનોબળ લૈ !
વિશ્વવિક્રમ
નોંધશે ટીમ આજે
ભારત વીર ?
વિશ્વ વિજેતા
બનશે કોણ ? આજે
મંડાયો જંગ.
રસાકસી થૈ
ખેલ ખરાખરીનો
હૈડામાં હામ.
જીત નિશ્ચિત
થૈ ! હરાવે કાંગારુ
ટીમ ઈંડિયા.
દૃઢતા રાખી
કરવો મુકાબલો
મનોબળ લૈ !
વિશ્વવિક્રમ
નોંધશે ટીમ આજે
ભારત વીર ?