STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational Others

4  

Prahladbhai Prajapati

Inspirational Others

કલ્પના સોચ વિચારની

કલ્પના સોચ વિચારની

1 min
26.1K


કવિની કલ્પના વાસ્તવિક રંગોથી સજાયેલી કેટલી ?

આમ, આદમીની દિનચર્યા હકીકતના રંગે છે મઢેલી


સ્વપ્નોમો રાચતી કલ્પનાને કોઈ,સીમા નથી હોતી

જીવન જીવવા,કલ્પના આશાના ઝાઝવૅ છે મઢેલી


હકીકતના હથિયારે, ગાંડી ગેલી, દશા પી જાય બુદ્ધિ

સંપત્તિવાન, મુર્ખાઓ થકી બુદ્ધી ગુલામીથી મઢેલી 


કલ્પનાઓ હવામાં રહેછે ને હકીકતને ઘર હોંય છે  

જમીની હકીકત હવાઈ કિલ્લામાં મુરાદો છે મઢેલી 


નીતિ પ્રમાણિકતા સત્યને આંતરિક ડર ડંખતો નથી    

અનીતિમાં રાચતી ખુશાલી અનિદ્રા ચિંતાથી મઢેલી


પાવરનાં પગરખાં હુકમથી મઢેલો હુકમનાં ભયસ્થાને 

નીતિ પ્રમાણીક છટા શૂરી સ્વચ્છન્દી ગર્વથી છે મઢેલી  


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational