STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

ખુશી

ખુશી

1 min
28.5K


કંઈક તો છે ખુશીનું કારણ,

બાકી હસવું ના આવે અકારણ,


હસો બસ હસો ખુલીને,

ફક્ત એજ છે દુઃખનું મારણ,


મોજે મોજ રાખો, રોજે રોજ રાખો,

નથી કાઢવા કોઈ તારણ,


ગાંડા થઈને નાચો બરાબર,

શા હાટુ માથે રાખો છો ભારણ ?


એમજ ના જવી જોઈએ આ જીંદગી,

આ ભવ નથી સાધારણ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational