Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manjula Bokade

Inspirational

4  

Manjula Bokade

Inspirational

ખરા સુપરમેન

ખરા સુપરમેન

1 min
319


માણસ ક્યારેય નથી તું તો સામાન્ય,

તું પરિશ્રમ કરીને બની શકે અસામાન્ય.


પરિવાર માટે શ્રમ કરી , પરિવાર ચલાવનારો ,

બાળકોના ચહેરા પર સ્મિત લાવનાર પિતા છે સુપર મેન.


સુખમાં અને દુઃખમાં સાથે રહી સ્વજનોને સાચવનાર,

એવો ઘરનો મોભી છે પરિવારનો સુપર મેન.


સમાજમાં રહી સમાજના દુષણો દુર કરનારો,

એવો સાચો સમાજસેવક છે સુપર મેન.


માણસ માણસ પ્રત્યે માણસાઈ દાખવનારો,

એવો સાચો માણસ છે આ જગતમાં સુપર મેન.


મા ભૌમ માટે સરહદે લડનારો દેશને સુરક્ષા પ્રદાન કરનારો ,

એવો સૈનિક છે દેશનો સુપર મેન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational