Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Tragedy

3  

ચૈતન્ય જોષી

Tragedy

ખપતી નથી

ખપતી નથી

1 min
317

હવે સ્વતંત્રતા પછીની ગુલામી ખપતી નથી.

અધિકારીઓને ભરવાની સલામી ખપતી નથી.

માનસિકતા હજુએ આપણી યથાવત રહી,

રજવાડાંના વહેમની રહી ખામી ખપતી નથી.

સત્તા મળતાં "વાહવાહી"ને કરતા એ મનમાની,

સ્વમાન ભંગે થનારી બદનામી ખપતી નથી.

મોટો જીવ નાનાને ગળતો હજુએ અકબંધ છે, 

આઝાદી છે તોય ગુલામી શાની ખપતી નથી.

ક્યારે બદલશે આ વૃત્તિ સત્તાધારીની દેશમાં,

જોહૂકમીથી જીવાતી જિંદગાની ખપતી નથી.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy