Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhumi Rathod

Inspirational

3  

Bhumi Rathod

Inspirational

ખિસ્સાની સાથી

ખિસ્સાની સાથી

1 min
216


લોભ નહીં,ઓ...માનવ થોડી કરકસર કરી લેજે;

જીવનમાં થોડા પૈસાની બચત કરી લેજે,


જીવનમાં પૈસારૂપી બચતનું વૃક્ષ ઊગાડજે;

તારા ભવિષ્યનું જીવન એમાં સચવાશે,


પૈસાની બચત,એ જીવનની મૂડી બનશે;

તારી જીવન-જરૂરીયાત વસ્તુની એ ઋણી રહેશે,


કરેલી પૈસાની બચત તારી એળે નહીં જાય;

વિપદા સમયે તારા ખિસ્સાની,એ સાથી થઈ જાય,


બચત કરવી, જેમ ઊગે ધરા પર વૃક્ષનું બીજ;

કરકસર એવી રીતે કરવી, ન મળે કોઈની ખીજ,


પણ સાચી બચત છે જીવનની માનવતા;

ન ભૂલતો,ઓ...માનવ તું કરકસર કરવામાં,


જીવનનિર્વાહ ખાતર કામની છે આ બચત;

બાકી સંબંધ નિભાવવામાં ન રાખ તું અછત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational