STORYMIRROR

Rita Hirpara

Classics Inspirational Others

4  

Rita Hirpara

Classics Inspirational Others

કેસૂડો

કેસૂડો

1 min
375

અંતરના અજવાળે …

રંગો કેરા દરિયે ,

છલકે ફૂલો કેરી નાવે,

હેતે વધાવી ,

એનાં લવ ઓવારણાં ,

મનોમન હરખતાં હૈયે હું શરમાણી, 

જાણે સૂતી ઊર્મિઓ ગઈ જાગી ,

કે વસંત પંચમી આવી... 

કૂંપળો ફૂટી ને ફાલે ગુમાનમાં ,

ભ્રમરો કરે ગુંજન કળીઓના કાનમાં ,

વાયુવેગે એ વાત પ્રસરી ગઈ બાગમાં ,

ભ્રમરને મળવા જાણે ફૂલો આનંદમાં , 

આપું હું આજ સૌને વસંતપંચમી ના વધામણાં ♥️

રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕


Rate this content
Log in

Similar gujarati poem from Classics