STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

કેમ રે ચુકવીએ ઋણ એ મા-બાપના ?

કેમ રે ચુકવીએ ઋણ એ મા-બાપના ?

1 min
603

નવ નવ માસ જેણે કષ્ટ સહ્યા

બાળક માટે જ જીવન જેઓ જીવ્યા

કેમ રે ચુકવીએ ઋણ એ મા-બાપના ?


સુખદુઃખની તડકી સહીને

સંતાન કાજે હસતા હસતા જીવ્યા

કેમ રે ચુકવીએ ઋણ એ મા-બાપના ?


સંતાનની આંગળી પકડીને

દુનિયાના હર રસ્તા જેણે બતાવ્યા

કેમ રે ચુકવીએ ઋણ એ મા-બાપના ?


જેઓ પોતે ભૂખ્યા રહે સદૈવ

સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય આપવા

કેમ રે ચુકવીએ ઋણ એ મા-બાપના ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational