Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

કેમ લખી શકું

કેમ લખી શકું

1 min
408

તારી સાથે વિતાવેલી ક્ષણ ને હું કેમ લખી શકું !

હૈયાને તડપાવતા તારા સ્મરણને હું કેમ લખી શકું !

તને યાદ કરતા કરતા ભૂલી જાઉં છું મારી જાતને પણ !

આ હૈયે ઉદભવતા ઘમસાણ ને હું કેમ લખી શકું !

આ દિલ તારી યાદોમાં પાગલ થયું,

આ દિલ અને દિમાગ વચ્ચેના ઘર્ષણને હું કેમ લખી શકું !

રાત દિવસ છંછેડે તારી યાદો મારા દિલને,

મારા દિલની મથામણ ને હું કેમ લખી શકું !

પાગલ કરે છે મને તારું આ અદભુત રૂપ,

તારી પ્રત્યેના મારા આકર્ષણ ને હું કેમ લખી શકું !

Rate this content
Log in

Similar gujarati poem from Romance