Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neeta Chavda

Tragedy Others

3  

Neeta Chavda

Tragedy Others

કેમ કરી અલવિદા કરું

કેમ કરી અલવિદા કરું

1 min
238


કેમ કરી હું આ ભારેખમ આફતોને વિસરું...

કેમ કરી અલવિદા કરું તો તને ૨૦૨૧... !


કેમ કરી હું આ વાવાઝોડાના આકરા કહેરો ને વિસરું...

કેમ કરી અલવિદા કરું તો તને ૨૦૨૧... !


કેમ કરી હું આ આવેલા માવઠાની મહામારીને વિસરું...

કેમ કરી અલવિદા કરું તો તને ૨૦૨૧... !


કેમ કરી હું આ આવેલા ભાઈના દવાખાનાને વિસરું...

કેમ કરી અલવિદા કરું તો તને ૨૦૨૧... !


કેમ કરી હું આ આવેલી આર્થિક મંદીને વિસરું...

કેમ કરી અલવિદા કરું તો તને ૨૦૨૧... !


કેમ કરી હું આ દુ:ખદ પળોને વિસરું...

કેમ કરી અલવિદા કરું તો તને ૨૦૨૧... !


કેમ કરી હું આ રડેલા સમય ને વિસરું...

કેમ કરી અલવિદા કરું તો તને ૨૦૨૧... !


કેમ કરી હું આ દૂર ગયેલી સખીને વિસરું...

કેમ કરી અલવિદા કરું તો તને ૨૦૨૧... !


કેમ કરી હું આ મારું ઝૂંટવી લીધું તેને વિસરું...

કેમ કરી અલવિદા કરું તો તને ૨૦૨૧... !


૨૦૨૧ તે એક ખુશી આપી છે મને...

જે છે મારુ જીવનસાથી તે મને આપ્યું... !


આફતો આપતું રહ્યું તું પણ ખુશી પણ આપી છે...

એટલે તને હસતા હસતા અલવિદા કરું છું... !

નવું વર્ષ મજાનું મોકલજે એટલે હસતા હસતા એને આવકારું... !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy