STORYMIRROR

Chetan Gondaliya

Drama

2  

Chetan Gondaliya

Drama

કેમ ગમગીન

કેમ ગમગીન

1 min
159


કેમ ગમગીન યાર ?

બાગના તો કૈં પુષ્પો,

મુરઝાયા. છતાં કદી,

ઉદાસીન થયું ના.

'ને ભગ્ન પ્યાલાઓ પર

દુ:ખી થૈ? મધુશાલા !?



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama