STORYMIRROR

Kaushik Dave

Fantasy Inspirational Others

3  

Kaushik Dave

Fantasy Inspirational Others

કાવ્ય

કાવ્ય

1 min
208

કલ્પના કરે

કલમ સજાવે છે

લખે વિચાર.


લખે વિચાર

કાવ્ય શૈલીમાં રજૂ

લખે કવિતા.


લખે કવિતા

શાબ્દિક અર્થ રંગે

ઉત્તમ કાવ્ય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy