STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

5.0  

Bhavna Bhatt

Inspirational

કાંટો

કાંટો

1 min
1.1K


સાઠ ઘડીએ ઘડિયાળમાં, બાર વાગે બે વાર,

ભાવના આ માયા મીઠી, કાંટો બતાવે યમનો માર.


કાંટે કાંટો કાઢીએ, દીવે દીવો થાય,

ભાવના એમ સત્ય, સત્ય વડે સમજાય.


બાવળ વાવી, આમની આશા કેમ રખાય ?

ભાવના કાંટો બધેજ, કેરી કેમ ચખાય ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational