Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કાલની ચિંતા છોડી દે

કાલની ચિંતા છોડી દે

1 min
197


આગળ શું થશે એની ચિંતા તું છોડી દે,

બસ કર્મ કર, બાકી બધું ઈશ્વર પર છોડી દે.


જે થવાનું છે તે થઈને રહેશે, નાહકની ચિંતા છોડી દે,

જે ક્ષણ મળી છે એમાં મોજ માણી લે, કાલની ફિકર છોડી દે.


જે થયું તે સારા માટે, જે થશે એ પણ સારા માટે, 

માટે ભવિષ્યની ચિંતા છોડી દે, ઈશ્વરમાં આસ્થા રાખ,

આવતી કાલની ફિકર તું છોડી દે.


તારા સારા કર્મોનું ફળ ઈશ્વર હંમેશા આપશેજ,

જાજુ વિચારવાનું તું છોડી દે,


આજે નહીતો કાલે ભાગ્ય તારા શરણોમાં હશે,

નાહકની ચિંતા તું છોડી દે.


કાલની કોને ખબર,

આજે મન ભરીને જીવી લે,

નાહકની ચિંતા તું છોડી દે,


આપ્યું છે કુદરતે ધરતી પર અનોખું સૌંદર્ય,

એની મજા માણી લે,

નાહકની ચિંતા છોડી દે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational