Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vipul Borisa

Drama

3  

Vipul Borisa

Drama

કાળું ગુલાબ

કાળું ગુલાબ

1 min
335




દૂરથી દેખાતું ખૂબ જ રૂપાળુ હતું,

હા, પણ લાલ નહી એ કાળું હતું,


ખૂણામાં પડેલા ગુલદસ્તાએ,

સહજતાથી એને સ્વીકારેલું હતું,


હા, બનાવટી હતું એ,

તેમ છતાય જેવું હતું એ મારુ હતું.


Rate this content
Log in