STORYMIRROR

Ajay Parker ' ભાવિ '

Inspirational

3  

Ajay Parker ' ભાવિ '

Inspirational

કાચું કનક

કાચું કનક

1 min
143

અશક્ય નથી

મંજિલે પહોંચવું

લક્ષ જોઈએ !


મુશ્કેલીઓથી

ડરીને ભાગી જવું

કાયરતા જ !


રવિ તપશે

માર્ગમાં, મજબૂત

રાખજે મન !


ચઢાણ ઊંચું,

ને તપતો સૂરજ

કાચું કનક.


સહેલાઈથી 

મળી જાય મંજિલ,

મજા શું એમાં ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational