STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Others

3  

Kaushik Dave

Drama Fantasy Others

કાચની ચૂડીઓ

કાચની ચૂડીઓ

1 min
160

સાધારણ લાગે પણ અસાધારણ છે

ચૂડીઓ સ્ત્રીઓનું સૌંદર્ય શણગાર છે,


બધા કહે છે કે એ છે કાચની ચૂડીઓ

કાચની ચૂડીઓ પણ સ્ત્રીનું શણગાર છે,


ખન ખન વાગે મધુર છે રણકાર

કાચની ચૂડીઓ જ અસાધારણ છે


અસાધારણ કાચની વાત આવે ત્યારે

કાચની ચૂડીઓ જ હંમેશા યાદ છે, 


દર્પણમાં મુખડું એ જોઈ મલકાય

ખન ખન ચૂડીઓનો મધુર રણકાર, 


હવે ઓછી દેખાય છે કાચની ચૂડીઓ

પ્રસંગે પહેરાય છે અસાધારણ ચૂડીઓ, 


સાધારણ લાગે પણ અસાધારણ છે

ચૂડીઓ સ્ત્રીઓનું સૌંદર્ય શણગાર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama