STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

જ્યારથી તું આવી

જ્યારથી તું આવી

1 min
402

જ્યારથી તું આવી

ખુશીઓની બહાર લાવી

સાતસુરોની સરગમ લાવી


જીવનમાં જીવનનું કારણ લાવી

તકલીફોનું મારણ લાવી

ખુશીઓની મહેર લઈને આવી


આનંદની લહેર લઈને આવી

ઉલ્લાસની પૂરી નહેર લઈને આવી

મારા માટે ઈશ્વરની મહેર લઈને આવી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance