STORYMIRROR

Rekha Kachoriya

Inspirational Others

3  

Rekha Kachoriya

Inspirational Others

જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત

1 min
17


છે

ગર્વ

મને તો

ગોદ મળી

મા ગુર્જરીની

છું હું ગુજરાતી !

અલંકારે શોભતી,

બોલી મીઠી ગુજરાતી

નર્મદે દિલથી વખાણી,

વ્હાલી મારી ભાષા ગુજરાતી

જય જય ગરવી ગુજરાત !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational