STORYMIRROR

Nikita Panchal

Romance Others

3  

Nikita Panchal

Romance Others

જરાક

જરાક

1 min
193

કવિતા હું લખું તું જરાક ગઝલ બનીને આવ,

કાફિયા હું મેળવું તું જરાક રદિફ બનીને આવ,


પ્રેમની આપણી જાહેરાત હું કરું તું સાંભળ 

લૈલા હું બનું તું જરાક મજનુ બનીને આવ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance