STORYMIRROR

Kiran shah

Drama

3  

Kiran shah

Drama

જોવાય છે

જોવાય છે

1 min
556


રાહ કાન્હાની હવે જોવાય છે,

નામ હૈયે આજ ત્યાં પડઘાય છે.


પ્રેમ તારો આજ હ્રદયમાં ભરી.

મન અધીરું ત્યાંજ તો રુંધાય છે.


તાગ એનો એમ પણ મળતો નથી,

એ ગલીઓમાં હવે અટવાય છે.


સ્નેહ જાગ્યો નામ સાથે આજ ને,

રેશમી સંબંધથી બંધાય છે.


લોચનીયાં એ સ્મરણ ભીનાં થયાં,

તાર એનો આવતાં હરખાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama