STORYMIRROR

Bhumi Rathod

Inspirational

3  

Bhumi Rathod

Inspirational

જોજે માનવ

જોજે માનવ

1 min
202

જોજે માનવ તારા શરીરને ન બગાડતો;

જંકફૂડ લાગશે સારા અંતે પેટનો કરશે બગાડો,


જોજે માનવ જંકફૂડ ખાવાની આવશે મજા;

અંતે તારા શરીર માટે બનશે માઠા,


જોજે માનવ આઈસ્ક્રીમ, કોલ્ડ્રીંકસ લાગશે મીઠું;

અંતે તારા જીવનને બનાવશે ફીકું,


માનવ જંકફૂડ ખાવા લારીએ ખાવા પડે ધક્કા;

એ જ જંકફૂડ સાથે ખવડાવશે દવાખાનાના ધક્કા,


જોજે માનવ,થંભી જા માનવ;

જંકફૂડ ખાવાથી ન રહે જીવનનો આનંદ,


ખાઈને જંકફૂડ શરીરને ન બનાવતો કચરાનો ઢગલો;

અંતે તારો ને મારો થવાનો છે રાખનો ઢગલો.  


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational