STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

જો

જો

1 min
129

નવરાત્રીના નવ નવ દિવડા જો

માતાજીને આરતીના થાળ જો,


લીલા રંગથી ઉજવીએ તહેવાર જો

પ્રકૃતિને સંગ સાચવીએ વ્યવહાર જો,


હરિયાળીથી થાય સૌનો ઉદ્ધાર જો

માના મળે સૌને નિત આશીર્વાદ જો,


પ્રકૃતિ નવ નવ રંગોથી ખીલે જો

સુંદરતામાં અપાર વૃદ્ધિ થાય જો,


ગરબે ગરબે નવ નવ રંગ પ્રકટે જો

માના ગરબાની રમઝટ જામે જો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational