જો તારી યાદ લખું તો
જો તારી યાદ લખું તો
જો તારી યાદ લખું તો
પછી તારા અહેસાસનું શું કામ
જો તારી સૌરભ લખું
તો પછી ફૂલોનું શું કામ
જો તને પ્રેમ લખું
તો પછી કવિતાનું શું કામ
જો તારી આંખને નિહાળું
તો આ સૌદયનું શું કામ
જો તને સાંભળ્યા જ કરું
તો આ વાતોનું શું કામ
જો તને વિચારું
તો આ દુનિયાનું શું કામ
જો તને મંદ મંદ મહેકાવો
તો આ મહેફીલનું શું કામ
જો તને જીવન ભર સાથ આપું
તો આ સંગીનું શું કામ