STORYMIRROR

Kaushik Dave

Children

3  

Kaushik Dave

Children

જન્મ દિવસ

જન્મ દિવસ

1 min
265

રમત રમે

બાળકો સાથ સાથે

આનંદ માણે


આનંદ માણે

ઉત્સવ સાથે કરે

રહે મળીને


જન્મ દિવસ

મુન્નીનો સાથે માણે

શુભેચ્છા આપે


શુભેચ્છા આપે

કેક પણ કપાય

ફુગ્ગા ફોડાય


ફુગ્ગા ફોડાય

આતશબાજી થાય

ગીતો ગવાય


ગીતો ગવાય

ભેટ કવર આપે

મીઠાઈ ખાતા 


મીઠાઈ ખાતા

નાચ નાચે સંગાથે

હરખ થાય


જન્મ દિવસ

મુન્નીનો મનાવાય

ખુશી જણાય


Rate this content
Log in

Similar gujarati poem from Children