જળ એ જીવન છે
જળ એ જીવન છે
જળ એ જીવનનું બિંદુ છે
જળ એ માણસનું મોઘેરું મોતી છે
જળ એ જીવજંતુનું જીવન છે
જળ એ પ્રાણીઓનો પ્રાણ છે
જળ એ વનસ્પતિ માટે વરદાન છે
જળ એ જમીનની જાન છે
જળથી છોડની શરૂઆત છે
જળથી ધરતીમાં ધાન્ય છે
જળથી પ્રસંગોની પ્રગતિ છે
જળથી નદીઓની સંસ્કૃતિ છે
જળ વગર મનુષ્ય માટે પુર્થ્વી પર જીવવું સ્મશાન છે
જળ એ જીવનનું બિંદુ છે
