STORYMIRROR

Saini Nileshkumar

Drama

2  

Saini Nileshkumar

Drama

જિંદગી

જિંદગી

1 min
105

જિંદગી તો આમ જ ખર્ચાઈ જાય છે , 

અને મોંઘવારી લોકો ને બજારોમાં નડે છે,  

દિવસો આમ જ પળોમાં પલટાઈ જાય છે,  

અને જિંદગી પછી આમ પળોમાં જ વિખરાઈ જાય છે, 

સમેટવા જઇયે ત્યાં તો મોત દરવાજો ખટખટાવે છે

અને જો વિખરેલી રહેવા દઈએ તો થોડીક પળો પણ ઘણી લાંબી લાગવા લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama