STORYMIRROR

Prakruti Shah 'Preet'

Abstract Inspirational

4  

Prakruti Shah 'Preet'

Abstract Inspirational

જિંદગી

જિંદગી

1 min
193

જિંદગીએ બિછાવી ચોપાટની બાજી,

નસીબનું સોગઠું આમંત્રે તારાજી,


ખેલાઈ ગયો શતરંજનો ખેલ,

ચકનાચૂર થયો સપનાંનો મહેલ,


અંગતે કર્યાં પીઠ પર ઘા,

લાગણીના સોદા પડ્યા મોંઘા,


દિલના જખ્મોની યાદી છે તાજી,

છતાં નથી દર્શાવાતી નારાજગી,


પ્રીતના સંબંધો થયા પેલે પાર,

વિશ્વાસ શબ્દનો થયો વ્યાપાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract