STORYMIRROR

Pallavi Oza

Drama

3  

Pallavi Oza

Drama

જિંદગી કહે છે

જિંદગી કહે છે

1 min
174

થોડીક ઠોકર ખાધી, થોડીક ભૂલો કરી,

અનુભવ કરવાનો હજુ બાકી છે

જિંદગી કહે છે જીવનમાં નવુ કરવાનું હજુ બાકી છે.


હારી ગયેલા ને જીતવાનું બાકી છે,

પછડાટ ખાધેલા ને ઊભું થવાનું હજુ બાકી છે,

જિંદગી કહે છે જીવનમાં જાણવાનું હજુ બાકી છે,


આજના રડેલા ને આવતીકાલનું હાસ્ય બાકી છે,

તૂટેલા હૃદય ને પ્રિયતમની પ્રીત હજુ બાકી છે,

જિંદગી કહે છે જીવન જીવવાની કળા હજુ બાકી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama