જીવતા શીખો
જીવતા શીખો

સુખ ને વહેંચતા શીખો
દુઃખ ને સહેતા શીખો,
આંખોથી વહેતા અશ્રુ ને લૂછતાં શીખો,
બને શકે તો કોઈ ને હસાવતા શીખો,
જિંદગી તો બે ક્ષણની જ છે એ ક્ષણમાં એને માણતા શીખો,
મૃત્યુ તો નિશ્ચિંત જ છે પરંતુ મળેલા જીવનને જીવતા શીખો.