Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vallari Achhodawala

Inspirational

4  

Vallari Achhodawala

Inspirational

જીવનપતંગ

જીવનપતંગ

1 min
349


હળવેથી દોર બાંધી પતંગ ઉડાવીએ,

આભને મળવાના રંગીન રસ્તા બનાવીએ.


એકલી ભડભડે મનમાં ઉદાસી, 

વહેતા પતંગ ને વાયરાથી એને લૂંછાવીએ.


જરા, નીચે તમે આવો ને પ્રભુ,

એ કહેણ પતંગ સાથે પ્રેમથી મોકલાવીએ.


તારા જ ખેલનો તું જ સૂત્રધાર,

તારી રચેલી રમત તુજ સંગ બેસીને શીખીએ.


જીવનપતંગની દોર તું જ હાથમાં,

અહમનાં તાંતણાઓ આત્મજ્ઞાનથી કપાવીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational