Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Mr.Pratik Nakum

Inspirational

4.0  

Mr.Pratik Nakum

Inspirational

જીવનમાં

જીવનમાં

1 min
11.5K

ક્યારેક ભરતી તો ક્યારેક ઓટ છે જીવનમાં;

ક્યારેક સુખ તો ક્યારેક દુ:ખ છે જીવનમાં.

સુખ અને દુ:ખ તો જીવન સંસારના બે પૈડા;

માવતરને માનો ભગવાન તો મોજ છે જીવનમાં.

શું લખ્યું વિધાતાએ લલાટે નથી ખબર કોઈને;

કરો સેવા અનાથોની તો લીલાલહેર છે જીવનમાં.

ગમતા રહો બધાને તો ખરેખર જીવવા જેવો સમય છે;

જો કરો ખોટા કરમ તો મોતનો મલાજો છે જીવનમાં.

ખોટું લાગે બીજાને એવું ના કરો

તમે ક્યારેય કામ જીવનમાં ;

નફરતોની કરો હોળી તો મોજે દરિયા છે જીવનમાં.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational