STORYMIRROR

Falguni Rathod

Inspirational

3  

Falguni Rathod

Inspirational

જીવન

જીવન

1 min
214

જીવન વાટે આશ આજ અનેરી ધરી 'તી;

હરપળ એમાં જીતની ચમક અનેરી ભળી 'તી !


ખીલતા ફૂલ સંગ મહેક મોહક ભળી 'તી;

પામવા કિનારા સંગ લહેર અખંડ લડી 'તી !


હાસ્યનાં અખૂટ સાગરમાં તરવા પડી 'તી;

જીવતર વાટે નાવ નવેલી અપાર ઘડી 'તી. !


મૃગજળની આશ અહીં ક્યાં સૌને ફળી 'તી;

સંસાર મહીં એને પછડાટ વારંવાર મળી 'તી. !


થઈ જાશું તૈયાર અફાટ હામ હૈયે ધરી 'તી;

જીવન વાટે અડગ ડગ માંડવાની આજ ઘડી 'તી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational