STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

જીવન મળ્યું છે

જીવન મળ્યું છે

1 min
277

જીવન મળ્યું છે મનોરંજન માટે પણ મનથી જીવો

જીવન મળ્યું છે સેવા માટે પણ ભાવથી કરો,


જીવન આપ્યું છે મૌન માટે પણ ભાષાથી કરો

જીવન આપ્યું છે સદુપયોગ માટે પણ સમયને જુઓ,


જીવન આપ્યું છે સહકાર માટે પણ સાથ આપો

જીવન આપ્યું છે રાહ માટે પણ લક્ષ્ય જુઓ,


જીવન આપ્યું છે મુલાકાત માટે પણ શરૂઆત જુઓ

જીવન આપ્યું છે પળ માટે પણ પળવાર ના રુકો,


જીવન આપ્યું છે હૃદય માટે પણ ધબકાર ના ભૂલો

જીવન આપ્યું છે કંઈક કરવા માટે પણ કંઈક કરીને બતાવો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract