જીવન મારું
જીવન મારું
સપના મારા છે સોહામણા સપના મારા
આપણા મારા છે આગળ પડતાં આપણા મારા,
મોસમ મારી છે મોહકવાળી મોસમ મારી
સૌરભ મારી છે સોહામણી સૌરભ મારી,
સંબંધ મારા છે સોનેરી સંબંધ મારા
સ્મિત મારું છે શિલ્પી સ્મિત મારું,
રંગો મારા છે રંગીલા રંગો મારા
સંગી મારા છે સગાવ્હાલા સંગી મારા,
મન મારું છે મોહિત મન મારું
જીવન મારું છે જીવંત જીવન મારું.

