Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

જીવન જીવીએ

જીવન જીવીએ

1 min
401


જે જીવ્યા તે નકામું સઘળું,

એનાથી નહીં જીવન ઉજળું,

નવેસરથી જીવનને આજ જીવીએ !


ચરણ સ્પર્શ માતાપિતાના કરીએ,

ઈશ્વરનો હ્દયમાં વાસ કરીએ,

નવેસરથી જીવનને આજ જીવીએ !


સત્યનું સદા આચરણ કરીએ,

જુઠ ત્યજી ખુશીથી જિંદગી જીવીએ,

નવેસરથી જીવનને આજ જીવીએ !


વડિલોની આજ્ઞા પાલનમાં રહીએ,

પ્રકૃતિ સંગ સંબંધ મજાના રાખીએ,

નવેસરથી જીવનને આજ જીવીએ !


વૃક્ષો ઉછેરની શરૂઆત કરીએ,

ખોટા ખર્ચાને સસ્નેહ વિદાય દઈએ ,

નવેસરથી જીવનને આજ જીવીએ !


તહેવારની ઉજવણી સાચી દિશામાં કરીએ,

દેખાદેખી આંધળું અનુકરણ છોડીએ,

નવેસરથી જીવનને આજ જીવીએ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational