Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

જીવન એક સંગ્રામ છે

જીવન એક સંગ્રામ છે

1 min
21


આમ તો જીવન એક સંગ્રામ છે,

પ્રયાસો કરવાનું આપણું કામ છે,


કરે જે સતત મહેનત સફળતા માટે,

છેવટે તો એનું જ જગમાં નામ છે,


પરિશ્રમ એ જ આખરે પારસમણિ છે,

એની ચર્ચા તો જગમાં ખુલ્લેઆમ છે,


જીવન સંગ્રામમાં એ જ જીતી શકે,

જેના હૈયે અપાર, અદ્ભૂત હામ છે,


જવલંત વિજયનો એ અધિકારી છે,

જેને રાખી પોતાના મન પર લગામ છે,


આખરે તો પ્રયાસ કરનારો જીતી જાય,

જીવનમાં પરિશ્રમના ખૂબ ઊંચા દામ છે,


નામ કમાવ્યું જેણે અથાગ મહેનત થકી,

જગમાં એને કરે છે સૌ સો સો સલામ છે,


પથ્થરમાંથી ઘડાય જે પ્રતિમા બને છે,

આખરે તો એને જ કરે સૌ પ્રણામ છે,


આમ તો જીવન એક અદ્ભૂત સંગ્રામ છે,

જીત મળે કે હાર, મહેનત આપણું કામ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational