STORYMIRROR

Bindya Jani

Inspirational

4  

Bindya Jani

Inspirational

જીવન દોર

જીવન દોર

1 min
171

તું પતંગ, ને હું માંજો પાયેલ દોર,

ચાલને, સંભાળીએ જીવન દોર, 


એકમેકના સંગાથે સપનાઓની સંગમાં 

ચાલને, સંભાળીએ જીવન દોર, 


પેચ લડાવતાં લડાવતાં જીંદગીની દોડમાં,

ચાલને, સંભાળીએ જીવન દોર,


ફિરકીના ફેરા જેવી વીંટાતી આ જીંદગીમાં, 

ચાલને, સંભાળીએ જીવન દોર.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Inspirational