Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahika Patel

Inspirational

5.0  

Mahika Patel

Inspirational

જીવી લે જિંદગી યાર

જીવી લે જિંદગી યાર

1 min
333



આઝાદ કર આ વિખરાયેલા દિવસોની પળને,

મુક્ત થા પોતાના પગની જંજીરોથી,


ભૂલીજા સૂર્યાસ્ત અને સૂ્યોદયની રમતને,

ગમગીન મેહફીલને મહેકાવી દે ફૂલોની સુવાસથી,


ચમકાવી આપ તારું અસ્તિત્વ આ ઝગમગાટમાં,

કંઈ ખોવાના ડરને છોડીને માણીલે કુદરતને,


ચળકાવી આપ તારી અંદરની ખુમારીને,

ક્યારેક છેતરી આપ તારી પોતાની જ ધડકનને,


એક વાર મળી તો જો તને

તારામાં તુજ ખોવાઈ જઈશ...

 ...જીવી લે જિંદગી યાર...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational