Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Deep Bhingradiya

Inspirational

4.5  

Deep Bhingradiya

Inspirational

જીંદગી

જીંદગી

1 min
11.8K


જીંદગી એક રમત છે,

તેના દરેક પળમાં ગમ્મત છે,

જુદા તો લોકોના વિચારો ને મત છે,

સમય સાથે તો બધા સહમત છે. 


જીંદગી જીવો તો લાગે કોઈ લત છે,

બસ માત્ર જીવવાની અછત છે,

કહે આ 'દીપ' જીવી લ્યો જીંદગી,

મારી તો બસ એટલીજ શરત છે. 


Rate this content
Log in