STORYMIRROR

Pinky Shah

Romance

3  

Pinky Shah

Romance

જીંદગી તું

જીંદગી તું

1 min
410

જીંદગી તું આટલી,

હસીન તો ન્હોતી કદી,


આજ આખુંયે વિશ્વ મને

સોહામણું લાગે છે,


જે દિવસથી જીવનમાં મારી,

તેઓ શામેલ થયા છે,

હું જાણે મને ખુદને,

અજાણ લાગું છું,


નહોતી લાગતી કયારેય 

જીંદગીની આરઝૂ મને 

આટલી કમસીન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance